Posts

Showing posts from November, 2023

હુ ને મારી વાતો

આંખમાં આંસુ ત્યારે નથી આવતા જ્યારે દુનિયા આપણને ખોટી સમજે છે, આંખમાં આશું ત્યારે આવે છે જ્યારે આપણું અંગત સાચી હકીકત જાણ્યા વગર આપણે દોષી માની લે છે, ખબર તો બધી પડે અમને સાહેબ.. પણ બોલતા એટલે નથી..કારણ કે અમને અમારા "શબ્દો" કરતા "સંબંધો" વધારે વહાલા છે. જય શ્રી કૃષ્ણ 🚩🙏