Posts

Showing posts from November, 2019

#સફળતા એ એક મગજ ની રમત છે#📚✍️

Image
#સફળતા એ એક મગજ ની ગેમ છે ..#અગર તમે તમારા મગજ માં નેગેટિવ વસ્તુ નાખશો તો તમે એવા પરિણામ મળશે...#અગર તમે તમારા મગજ માં પોઝિટિવ વસ્તુ નાખશો તો તમે એવા પરિણામ મળશે..#...સૌથી પહેલા તો તમારે માનવું જ પડશે કે હું સફળ વ્યક્તિ છું ..તો જ તમે સફળ વ્યક્તિ બનશો ..#તો જ તમારું મગજ એવા રસ્તા શોધશે જે રસ્તા પર જાયી ને તમે સફળ થઈ શકશો..#સફળતા માટે તમારે પોઝિટિવ વિચાર અને પોઝિટિવ બોલવાનુ ચાલુ કરવું પડશે#✍️📝📚❤️🤝

#પોઝિટિવ દોસ્ત સાથે રહેવાની સંગત#✍️❤️

Image
#સારા  જીવન માટે પોઝિટિવ દોસ્ત બનાવા પણ બોવ જરૂરી છે#જે આપણા જીવન માં ખુશી ,સફળતા માટે ની તક ,પોઝિટિવ વિચાર થી લઇ ને બધી વસ્તુ બોવ જ સારી ગિફ્ટ ના રૂપ માં આપે છે#એક સારા પોઝિટિવ દોસ્ત ની સાથે રહેવા થી તમે હોસ્પિટલ માં જવાનું ગનું ઓછું કરી દેવ છો #તમે એક બોવ j સારું જીવન જીવવા લાગો છો#તમારા જીવન માં એક પોઝિટિવ દોસ્ત ની બોવ જ જરૂરત છે અગર તમારે સફળતા મેળવવી હોય તો ? બાકી નેગેટિવ દોસ્ત તો ગણા બધા મળી જશે...#✍️📝📚❤️

#પોઝિટિવ મિત્રો સાથે મિત્રતા બનાવો #❤️

Image
#અરીશો માણસ નો ચહેરો બતાવે છે ,પરંતુ એ માણસ ખરેખર કેવો છે.એ તો એને પસંદ કરેલા મિત્રો પર થી નક્કી થાય છે ..# જીવન માં તમારો એક પોઝિટિવ ,જેના જીવન માં.બોવ જ સારા લક્ષ્ય છે એવો એક મિત્ર રાખવો જોઈએ .તમે એ મિત્રો સાથે સમય વિતાવવો તો તમે પોઝિટિવ અને બોવ જ સારું ફીલ કરવા લાગો..તમે એની સાથે રહી ને પોતાના લક્ષ્ય નક્કી કરવા લાગો#✍️📝📚🤝

AKASH PATEL TALK

Image
  #WHAT ARE YOUR THOUGHTS ON THIS💭?❤️🤝      @AKASH PATEL

આકાશ પટેલ ની વાતો📝

Image
#READER#POSITIVE SELF TALK# #જીવન માં એક વાત યાદ રાખવી તમારી પ્રોબ્લેમ ની ફરિયાદ વિશે સાંભળવું એમાં કોઈ ને રસ જ નથી #૧૦% તો ખુશ થશે તમારા પ્રોબલમ જાની ને #✍️📝📚🤝

#AKASHPATEL TALK#

Image
                   #Money is one form of power. But what is more powerful is financial  education.#✍️📝📚🤝 #📚

#આકાશ પટેલ ની વાતો#📚

Image
#તમારી પ્રોબ્લેમો વિશે ફરિયાદ કરવાનુ                       બંધ  કરો #પોતાના પર દયા ખાવાથી પોતાના                        સુખ  માં પ્રોબેલમ ઊભો થાય છે #❤️📝📚

#Akashpatel Talk#

#When you’re passionate about your work and investing others see that passion and are drawn to it. Good things come from that attraction...#🤝📝                     Follow me on Instagram:-@mr.sky_fca                                                                 @Akash patel

#akashpatel Talk#

Image
#ALWAYS THINK POSITIVE#YOU SPEAK LIKE POSITIVE#ALWAYS POSITIVE YOUR LIFE#🤝 @AKASH PATEL

AKASH PATEL TALK

Image
               #Successful People Never Lose Their Sense Of Wonder And Possibility....  Instad They Retain A Childlike Quality To See The World Of Opportunity...#✍️📝❤️🤝 #📝❤️🤝

Success people thoughts

            A LOT OF PEOPLE DO NOT INVEST IN BUSINESS.......            THEY INVEST BUSY- NESS (THEY PURCHASE JOB).                  #akashpatel#akashpatelsuccesspeople Thoughts#✍️🤝←