Hi Everyone, As per law of attraction *You can attract what you want. The UNIVERSE is bound to give it to you”... We're aware of this basic principle. We all are 24/7 just talking about Corona Virus and it’s effects ....etc. Thus making it's existence more stronger, creating innumerable negative vibes!! Rather let’s say WE All Are HEALTHY & HAPPY SOULS*.... God will hail us with healthy life😌 Believe me even if 1% of us start saying this and visualising it, It will make a forceful change! INFINITE POSITIVE ENERGY PULLS! Instead of spending on sanitizers, masks, soaps, etc let’s spread positivity Stay safe, stay blessed🙏 @Akash Patel❤️📚
આંખમાં આંસુ ત્યારે નથી આવતા જ્યારે દુનિયા આપણને ખોટી સમજે છે, આંખમાં આશું ત્યારે આવે છે જ્યારે આપણું અંગત સાચી હકીકત જાણ્યા વગર આપણે દોષી માની લે છે, ખબર તો બધી પડે અમને સાહેબ.. પણ બોલતા એટલે નથી..કારણ કે અમને અમારા "શબ્દો" કરતા "સંબંધો" વધારે વહાલા છે. જય શ્રી કૃષ્ણ 🚩🙏
કશ્મીર ફાઇલ્સ🙏 પહેલાં ક્યારેય જાણીજોઈને કશાયનો પ્રચાર નથી કર્યો, પણ આજે કરવો છે. *દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ કશ્મીર ફાઈલ્સ 11મી માર્ચે થિયેટરોમાં રિલીઝ થવાની છે.* એ જરૂર જોજો. ઓટીટી પર નહીં, થિયેટરમાં જઈને જોજો. ખુલ્લા પ્રચાર પાછળ કેટલાંક ખાસ કારણો છેઃ ૧. કાશ્મીરી પંડિતોની વેદનાને અવાજ આપતી આ ફિલ્મ લોકો સુધી ન પહોંચે એમાં ઘણાં સ્થાપિત હિતોને રસ છે.* ૨.આ ફિલ્મ ધાર્મિક ત્રાસવાદના નકારની આંખમાં આંખ નાખીને અપાયેલો જવાબ છે.* એટલે જ *સેક્યુલરોએ એની રિલીઝ રોકવા અદાલતમાં જાહેર હિતની અરજી કરી છે. *આઘાતજનક વાત તો એ છે કે* *વિવેક અગ્નિહોત્રીએ આ ફિલ્મ એક ઓટીટી પ્લૅટફૉર્મને ઑફર કરી ત્યારે એ લોકોએ વિવેકને કહ્યું કે* *કાં તમે ત્રાસવાદની આગળથી ઈસ્લામિસ્ટનું વિશેષણ કાઢી નાખો કાં હિંદુ ત્રાસવાદની વાત પણ કરો.* ઓટીટી કંપનીની આ ઑફરને ડિકન્સ્ટ્રક્ટ કરો તો સમજાશે કે આપણાં આંખકાનને કેવાં જુઠ્ઠાણાં જોવા-સાંભળવાની આદત પાડવામાં આવી છે. આઈરની એ વાતની છે ...
Comments